Sunday, 29 April 2018

UPSC CSE 2017 TOPPER
ABOUT ANUDEEP DURISHETTY
1.Anudeep, a native of chittapura village near metpally town in jagityal district of talangana.
2.Anudeep also in the Indian revenue services and is posted as assistant commissioner, central, GST, in Hyderabad.
3.An engineer from BITS pilani in rajashtan in 2011,he had his schooling from suryodaya high school in metpally.
4.Anudeep father is an assistant engineer with the TS  Transco, his mother is a homemaker .
5.Anudeep optional subjects was anthropology.
      BY K@VYESH K KARELIA 
ABOUT ANU KUMARI
1.Anu kumari, 31, from Haryana`s sonepat distict.
2.A physics honours graduate from Hindu college, Delhi university, and an MBA from IMT  Nagpur.
3.Anu was working for a private company for nine years before she decided to follow her dreams.
4.And also she is married and has a four year old son. 
  
ABOUT SACHIN GUPTA
1.Sachin Gupta of Haryana`s Sirsa district.
2.Sachin completed his mechanical engineering degree from Thapar university of Patiala. And work for private company in Gurugram.
3.This is the second attempt. His first attempt in 2016, he go AIR 575.
            ABOUT MAMTA POPAT
1.Popat, 29 is a graduate in B.sc (chemistry) and done her MBA in marketing.
2.She took up Gujarati literature as the subject for her civil services exam.
3.This is her fifth attempt.
     BY K@VYESH K KARELIA  

Sunday, 22 April 2018



NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
SAARC
South Asian association for regional cooperation
૧. મુખ્યાલય : કાઠમાાંડુાં (નેપાળ)
૨. સભ્ય દેશ : અફઘાનનસ્તાન, બાાંગ્લાદેશ, ભૂતન, ભારત,
માલદીવ, નેપાળ, પાકકસ્તાન, શ્રીલાંકા
૩. સ્થાપના : ૦૮-૧૨-૧૯૮૫
૪. અધ્યક્ષ : અર્ુુન બહાદુર થાપા
નોંધ: અહી આ સભ્ય દેશોના નામ યાદ રાખવા માટે એક પધ્ધનત છે.
જે MBBS PINA છે, જેમાાં M એટલે માલદીવ,
B એટલે બાાંગ્લાદેશ,
B એટલે ભૂતન,
S એટલે શ્રીલાંકા,
P એટલે પાકકસ્તાન,
I એટલે ઈન્ડિયા,
N એટલે નેપાળ,
A એટલે અફઘાનનસ્તાન,
➢ દક્ષક્ષણ એશીયાઇ ક્ષેત્રીય સહયોગ સાંગઠન એ દક્ષક્ષણ એનશયાના આઠ દેશોના આનથિક અને રાજનીનતક સાંગઠન છે. સાંગઠનના સદસ્ય દેશોની જનસાંખ્યા લગભગ ૧.૫ અરબની છે. જે જોઈતો નવશ્વના કોઈ સાંગઠન કરતા વધારે છે. આની સ્થાપના ૦૮ િીસેમ્બેર ૧૯૮૫માાં
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
કરવામાાં આવેલી. જેમાાં MBBS PINAનો સમાવેશ થાય છે. અનિલ ૨૦૦૭ માાં ૧૪માાં નશખર સાંમેલનનમાાં અફઘાનનસ્તાનને સામેલ કરવામાાં આવેલુાં.
➢ ૧૯૭૦માાં બાાંગલાદેશના રાષ્ટ્પનત જીયાઉર રહેમાને આ દક્ષક્ષણ એશીયાઇ દેશોનો એક વ્યાપાર સાંગઠન કરવાનુાં નનવેદન આપ્ુાં, અને ૧૯૮૦ના દાયકામાાં પાછો નવચાર મુકવામાાં આવ્યો. આના માટે અનિલ ૧૯૮૧માાં પહેલી વાર સાત દેશોના નવદેશ સક્ષચવોની કોલાંબોમાાં એક બેઠક મળી. આ બેઠકમાાં એકબીજા દેશોએ સાથે કામ કરવાનુાં નક્કી ક્ુ.
➢ જેમાાં એશીયાઇ દેશોના લોકોના કલ્યાણને આગળ વધારવા અને જીવનની ગુણવતા, સુધારવા માટે નવચારવુાં. જેમાાં આનથિક નવકાસ, સામાજજક િગનત અને સાંસ્કૃનતક નવકાસમાાં ઝિપથી આગળ વધવુાં. બીજા નવકાસશીલ દેશો સાથે સહયોગીથી કામ કરવુાં. આંતરરાષ્ટટીય માંચ ઉપર એકબીજાને સહયોગ આપવો. આવા વગેરે મુદાઓ આમાાં સમાવેશ કરવામાાં આવ્યો. જેમાાં કૃનિ, ગ્રામીણ નવકાસ, વગેરે બાબત આવરી લેવામાાં આવી. આમાાં પાછળથી ભારતના િયાસથી અફઘાનનસ્તાનને લેવામાાં આવ્્ુાં.
❖ સાકુનુાં સક્ષચવાલય
સાંગઠનના સાંચાલન માટે સભ્ય દેશો દ્વારા મહાસક્ષચવની નનમણુક કરવામાાં આવે છે. એમાાં જેની નનમણુક દર ૩ વિુ માટે કરવામાાં આવે છે.


NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
આઝાદીની સમયરેખા – ૦૨
૧૯૩૩
૧. ભારતીય રાષ્ટીય કોંગ્રેસ સવિનય કાનુનભંગ સ્થગગત કરીને, વ્યકકગત સત્યાગ્રહની અનુમવત આપી.
૧૯૩૪
૧. ગાંધીજી સકિય રાજનીવતથી અલગ થઈને રચનાત્મક કાયયિમોમાં જોડાયા.
૧૯૩૫
૧. ભારત સરકાર અવધનીયમ ધારાને સમ્રાટની સ્િીકૃવત મળી, ગિટીશ સરકારે ધારાની યોજનાઓ અમલ ન કયો.
૧૯૩૭
૧. અલગ-અલગ પ્ાંતોમાં કોંગ્રેસ પ્ધાનમંડળની રચના કરિામાં આિી.
૧૯૩૮
૧. ભારતીય રાષ્ટીય કોંગ્રેસનું અવધિેશન સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષપાના નીચે હકરપુરા ખાતે મળ્ું.
૧૯૩૯
૧. બીજા વિશ્વ્ુદ્ધનો પ્ારંભ થયો.
૨. દેશી રાજ્ય લીંબડી ખાતે સત્યાગ્રહનો પ્ારંભ
૧૯૪૦
૧. ગિટીશ સરકારે તેની નીવતના સ્િરૂપે ઓગસ્ટ દરખાસ્તની ઘોષના કરી.
૨. ૧૭ october ના રોજ વ્યક્તતગત સત્યાગ્રહની શરૂઆત વિનોબા ભાિેથી થઇ.
૧૯૪૧
૧. રિીન્દ્દ્રનાથ ટાગોરનું અિસાન થ્ું.
૨. ૧૭-૦૧ ના રોજ સુભાષચંદ્ર બોઝ ભારતથી બગલિન ગયા.
૧૯૪૨
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
૧. ૧૧ માચયના રોજ ચગચિલ દ્વારા કિપ્સ વમશનની ઘોષના કરી, અને ભારતીયો દ્વારા તેનો વિરોધ કરિામાં આવ્યો.
૧૯૪૨
૧. કરેંગે યા મરેંગેના નારાથી ભારત છોડો આંદોલનની શરૂઆત થઇ.
૨. સુભાષચંદ્ર બોઝે ભારતીય રાષ્ટીય સેનાની સ્થાપના કરી.
૧૯૪૩
૧. વસિંગાપુર ખાતે આઝાદ કહન્દ્દ ફોઝ્ની રચના થઇ. (મોહનવસિંહ દ્વારા)
૧૯૪૪
૧. સુભાષચંદ્રની આગેિાની હેઠળ આઝાદ્કહન્દ્દ ફોજે ભારત તરફ કૂચનો આરંભા કયો.
૧૯૪૫
૧. ૧૬ ઓગસ્તના રોજ સયાગોન જતા વિમાન અકસ્માતમાં સુભાષચંદ્રનું મૃત્્ુ થ્ું.
૨. બીજા વિશ્વ્ુદ્ધનો અંત આવ્યો, ઇગ્લેન્દ્ડમાં મજુર પક્ષ સતાસ્થાને આવ્્ું.
૩. ગિટીશ સરકારે િેિેલ યોજના દાખલ કરી.
૪. સીમલા ખાતે સીમલા પકરષદ
૧૯૪૬
૧. ગિટીશ સરકાર દ્વારા કેબીનેટ વમશનની જાહેરાત કરિામાં આિી. િચ્ચ ગાળાની સરકારની રચના કરિામાં આિી, બંધારણ સભાની રચના થઇ. જિાહરલાલ િચ્ચગાળાની સરકારના િડાપ્ધાન બન્દ્યા. મુંબઈમાં નાવિક બળિો.
૧૯૪૭
૧. સરદારની અધ્યક્ષમાં દેશી રાજ્યોના પ્શ્ન અંગે રીયાસતી ખાતાની રચના કરિામાં આિી.
૨. લોડય માંઊન્દ્ટબેટનની યોજના ૦૩ જુને
૩. ૧૫ augustની મધ્યરાત્રીએ ભારત આઝાદ થ્ું. અખંડ ભારતના ભાગલા પડી પાકકસ્તાનનો જન્દ્મ થયો.
૪. કાશ્મીર પર પાકકસ્તાનને આિમણ ક્ુું.
૫. દેશીરાજ્યનું વિલીનીકરણ થ્ું.
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
૬. ગિટીશ શાસનનો અંત.
૭. લોડય માંઉન્દ્ટબેટન ભારતના પ્થમ ગિનયર જનરલ બન્દ્યા.
૧૯૪૮
૧. ૩૦-૦૧ ના રોજ ગાંધીજીની કદલ્હી ખાતે ગબરલા હોઉસે ગોળી મારી હત્યા કરિામાં આિી.
૨. કાશ્મીરના રાજા હરીવસહે ભારત સાથે જોડાણ ક્ુું.
૩. પ્થમ ભારતીય ગિનયર જનરલ તરીકે સી. રાજગોપાલચારીને નીમ્યા.
૧૯૪૯
૧. આઝાદ ભારતનું બંધારણ ધડિાનું કાયય પૂણય.
૧૯૫૦
૧. ૨૬-૦૧ ના રોજ ભારતના નિા બંધારણનો અમલ કરિામાં આવ્યો.


NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
ચંપારણનો સત્યાગ્રહ ૧૯૧૭
ગાાંધીજીએ ભારતમાાં સત્યાગ્રહનો પ્રથમ સૌથી મોટો પ્રયોગ બિહારના ચાંપારણ જીલ્લામાાં ૧૯૧૭ માાં કયો. અહી ગળીના ખેતરમાાં કામ કરવાવાળા ખેડૂતો પર અંગ્રજો મોટા પ્રમાણમાાં અત્યાચાર કરતા હતા. ખેડૂતોને પોતાની જમીન પર ઓછામાાં ઓછી ૩/૨૦ ભાગ પર ગળીની ખેતી કરવાની અને તે જે ભાવે માાંગે તે ભાવે વહેચવાની હતી. આ રીતે અહી ખેડૂતોન ાં મોટા પ્રમાણમાાં શોષણ કરવામાાં આવત ાં, જે વાત ગાાંધીજીને ના ગમી. આવ ાં પહેલા િાંગાળમાાં પણ થત ાં હત ાં, પરાંત ત્યાાં ૧૮૫૭ ના િળવા પછી આ વસ્ત માાંથી મ ક્તત મળેલી.
અને ગાાંધીજીની આફ્રિકાની સાંઘષષની વાતો સાંભાળીને ચાંપારણના ખેડૂતે ત્યાાં આવીને િાપ ને પોતાની મદદ માટે આમાંત્રણ આપ્ ાં. ગાાંધીજી, રાજેન્દ્ર પ્રસાદ, જે.િી.કૃપલાની, નરહફ્રર પરીખ, અને મહાદેવ દેસાઈની સાથે ૧૯૧૭મ ત્યાાં જઈને ખેડૂતોની હાલતની વવસ્તૃત તપાસ કરવા લાગ્યા. જીલ્લાના અવધકારીએ િાપ ને ત્યાાં ચાલ્યા જવાનો આદેશ આપયો, પરાંત િાપ એ તેન ાં ઉલ્લાંધન ક્ ું, અને જેલ- કેસના તૈયાર િન્દ્યા. સરકારે મજબ ર થઈને પ્રથમ આદેશ રદ કયો અને એક તપાસ સવમવતની રચના કરવામાાં આવી. અને આ તપાસ સવમવતમાાં િાપ પણ એક સભ્ય હતા. અંતે ખેડૂતો જે સમસ્યાથી પીફ્રિત હતા તેનો અંત આવ્યા. આમ આ પ્રથમ સવવનય અવજ્ઞા આંદોલનમાાં ગાાંધીજીની જીત થાય.


NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પર મહાભિયોગની પ્રક્રિયા
➢ રાષ્ટ્રપતિના હુકમ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને િેના પદ ઉપરથી દુર કરી શકાય છે. રાષ્ટ્્પતિ આવુું ત્યારે કરી શકે કે જયારે સુંસદ દ્વારા સત્રમાું અરજી કરેલી હોય. આ હુકમને સુંસદના બુંને સદનોમાું તિશેષ બહુમિીથી પક્રરિ થિો જોઈ. િેને દુર કરિાનો આધાર િેનો દુરવ્યહાર અથિા લગાિેલો આરોપ તસદ્ધ થિો જોઈ.
➢ ન્યાયાધીશ િપાસ અતધનીયમ(૧૯૬૮) મુજબ િેના પર પ્રક્રિયા કરિામાું આિે છે.
૧. હર્ાિાનો પ્રસ્િાિ ૧૦૦ સભ્યો (લોકસિા માર્ે) અથિા ૫૦ સભ્યો (રાજ્યસિા માર્ે) દ્વારા હસ્િાક્ષર કયાટ પછી અધ્યક્ષ/સિાપતિ દેિો પડે છે.
૨. અધ્યક્ષ/સિાપતિ આ પ્રસ્િાિને સદનમાું દાખલ પણ કરી શકે અથિા િેનો અસ્િીકાર પણ કરી શકે.
૩. જો આને સ્િીકાર કરી લેિામાું આિે િો અધ્યક્ષ અથિા સિાપતિ દ્વારા િેની િપાસ માર્ે ત્રણ સભ્યો િળી સતમતિની રચના કરિામાું આિે છે.
૪. આ સતમતિમાું (૧) મુખ્ય ન્યાયાધીશ અથિા સુપ્રીમ કોર્ટના કોઈ અન્ય ન્યાયાધીશ (૨) કોઈ પણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને (૩) પ્રખ્યાિ કાયદાશાસ્ત્રી હોય છે.
૫. જો આ સતમતિ ન્યાયાધીશના દુરવ્યહારમાું દોતષિ માને િો સદનમાું આ પ્રસ્િાિ ઉપર તિચાર કરિામાું આિે છે.
૬. બુંને સદનમાું આને તિશેષ બહુમિીથી પાક્રરિ કરીને રાષ્ટ્રપતિને મોકલિામાું આિે છે.
૭. અને ત્યારાબાદ રાષ્ટ્રપતિ ન્યાયાધીશને દુર કરિાનો હુકમ આપી દે છે.
➢ પરુંતુ એ નિાયની િાિ છે કે, અત્યાર સુધીમાું કોઈ પણ ન્યાયાધીશ પર મહાભિયોગ લાગ્યો નથી. પ્રથમ અને એક માત્ર મહાભિયોગની બાબિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ િી. રામાસ્િામી (૧૯૯૧ થી ૧૯૯૩)નો છે. આમાું િપાસ સતમતિએ િેને દુરવ્યહારમાું દોતષિ સાભબિ કયાટ, પરુંતુ આ લોકસિામાું પક્રરિા ના થયો. કોંગ્રેસ પક્ષ મિદાનથી અલગ થાય ગયો.

Wednesday, 11 April 2018

GOLD MEDALS NUMBER 12


Indian shooter Shreyasi Singh gave India its 12th Gold medal of the Commonwealth Games at Gold Coast today. She bagged the coveted yellow metal in the Women's Double Trap event, after beating Aussie Emma Cox in the shootout. Emma settled for a Silver, while the Bronze went to Scotland's Linda Pearson. The other Indian in the event, Varsha Varman finished fourth.

જલિયાવાલા બાગ હત્યાકાંડ ૧૩ અપ્રિલ ૧૯૧૯



NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
❖ જલિયાવાિા બાગ હત્યાકાાંડ
૧૦ અપ્રિિ ૧૯૧૯ માાં બે રાષ્ટ્રવાદી નેતા ડો. સત્યપાિ અને ડો. સૈફદીન કીચિની ધરપકડ કરવામાાં આવી. આ ધરપકડનુાં મુખ્ય કારણ રોિટ એક્ટ હતુાં. આ કાયદામાાં આવી જોગવાય કરવામાાં આવેિી કે લિટીશ સરકારને અપ્રધકાર હતો કે તે કોઈ પણ કારણ ભારપ્રતયો પર કેશ ચિાવી શકે, કોઈપણ કારણ વગર જેિમાાં પૂરી શકે. કેદીને અદાિતમાાં હાજર કરવાનો કાયદો પણ નાબુદ કરવામાાં આવ્યો. આ અન્યાયી કાયદાનો પ્રવરોધ કરવા ઉપરોક્ત નેતાઓ એ સભાનુાં આયોજન કરવામાાં આવ્્ુાં.
આ ધરપકડના પ્રવરોધ માટે, અમૃતસરમાાં જલિયાવાિા બાગ નામના નાના બગીચામાાં એક સભાનુાં આયોજન કરવામાાં આવ્્ુાં. આ બગીચાની રચના એવા િકારની હતી કે, જે ત્રણ બાજુથી ઉંચી દીવાિથી ધેરાયેિો હતો. અને માત્ર એક નાનકડી ગિીમાાંથી આવા-જવાનો રસ્તો હતો. આ દદવસ ૧૩ અિીિનો હતો, ત્યારે વૈશાખીનો તહેવાર પણ હતો. સભા સાંપૂણણ શાાંપ્રતથી ચાિી રહી હતી, ત્યાાં બીજો કોઈ પ્રવવાદ થાય તેવુાં કારણ પણ ન હતુાં. આ સભામાાં મોટી સાંખ્યામાાં બાળકો અને વડીિો પણ હાજર હતો.
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
પરાંતુ ત્યારે જ અચાનક લિટીશ ઓદફસર જનરિ ડાયર એક સૈપ્રનક ટુકડી િઇ ત્યાાં આવ્યો. કોઈપણ િકારની ચેતવણી આપ્યા વગર સૈપ્રનકોને ગોળી ચાિવાનો આદેશ આપી દીધો. સૈપ્રનકોએ ૧૦ પ્રમનીટ માટે પ્રનિઃશસ્ત્ર િોકો પર ગોળીબાર કયો, અને ગોળીઓં પૂણણ થતા તે ટુકડી િઈને નીકળી ગયો. એક રીપોટણના અનુમાન મુજબ ૧૦ પ્રમનીટમાાં ૧૦૦૦ િોકો મૃત્્ુ પામ્યા અને ૨૦૦૦ કરતા િોકો ધવાયા. આજે પણ તે ગોળીઓ ના પ્રનશાનો જોવા મળે છે, ત્યાાં એક સ્મારક બનાવ્્ુાં છે.
આ હત્યાકાાંડ જાણી જોઈને કરવામાાં આવેિો. ડાયરે આ વાત ખુબ જ શાન સાથે કરી, અને કહ્ુાં કે િોકોને પાઠ ભણાવા કરેલુાં, અને જો સભા ચાલુ રહી હોત તો બધાની હત્યા કરી નાખત. તેને આ બાબતે કોઈ પણ જાતનો પસ્તાવો ના હતો. તે ઇંગ્િેન્ડ ચાલ્યો ગયો.
ત્યાાં કેટિાક િોકોએ ડાયરનુાં સન્માન ક્ુું. પરાંતુ અન્ય િોકો આ દહિંસાના હત્યાકાાંડથી મોટો ધક્કો િાગ્યો, અને તપાસની માાંગણી કરી. એક લિટીશ સમાચારપત્રએ આને આધુપ્રનક ઇપ્રતહાસનો એક ખૂની હત્યાકાાંડ કહેિો. િગભગ
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
૨૧ વર્ણ પછી ૧૩ માચણ ૧૯૪૦માાં એક ભારતીય ક્ાાંપ્રતકારી ઉધામ પ્રસિંહએ ગોળી મારીને ડાયરની હત્યા કરી નાખી.
અને આખા ભારતમાાં ઉગ્ર આંદોિનનો શરુ થયા. રપ્રવન્રનાથ ટાગોરે લિટીશરોએ આપેિો સરનો લખતાબ પાછો આપી દીધો. અને પત્ર દ્વારા િખ્્ુાં કે, હવે એ સમય આવી ગયો છે કે જે સન્માનની પદવીઓ અપમાનમાાં ફેરવાય તો પોતાની બધી પ્રવશેર્તાઓનો ત્યાગ કરીને હુાં મારા દેશવાપ્રસયો સાથે ઉભો રહેવા માાંગુાં છાં. આમ આ હત્યાકાાંડ ઇપ્રતહાસમાાં એક ક્રૂર ઘટના માનવામાાં આવે છે.

Tuesday, 10 April 2018

ATTORNY GENERAL OF INDIA




NEVER GIVE UP ACADAMY
KAVYESH K KARELIA
ભારત સરકારનો મખ્ુ ય સરકારી વકીલ
(Attorney General of india)

પ્રસ્તાવના

✓ બધં ારણમા ં અનચ્ુ છેદ ૭૬ મજુ બ ભારતના મખ્ુ ય સરકારી વકીલની
જોગવાઈ કરવામાં આવી છે. જે દેશનો સૌથી ઉપરનો કાયદાકીય
અધધકારી હોય છે.
✓ ભારતના પ્રથમ મખ્ુ ય સરકારી વકીલ એમ.સી. સેતાલાવાળા હતા.
અને હાલના કે.કે. વેણુગોપાલ છે.

❖ પદ માટે ધનયક્ુતત અને કાયયકાળ

૧. મખ્ુ ય સરકારી વકીલની ધનયક્ુતત રાષ્ટ્રપધત દ્વારા કરવામા ં આવે
છે.
૨. તેની લાયકાતમા,ં તે સપ્રુ ીમ કોટયના કોઈ ન્યાયાધીશની લાયકાત
જેટલી હોવી જોયે.
૩. બીજા મા ં જોયે તો તે ભારતનો નાગરરક હોવો જોયે, તેને વડી
અદાલતના ન્યાયાધીશ તરીકે ૫ વર્ય કાયય કરેલ ું હોવ ું જોયે. અથવા
૧૦ વર્ય વકીલાતનો અનભુ વ હોવો જોયે.
૪. મખ્ુ ય સરકારી વરકલના પદની સમય અવધીનો બધં ારણમા ં
કોઈ ઉલ્લેખ કરવામા ં આવ્યો નથી. આ ઉપરાતં તેને દુર કરવાની
પણ કોઈ વ્યવસ્થા નથી. તે પોતાના પદ પર રાષ્ટ્રપધતની મરજી
સધુ ી રહી શકે છે. આના મતલબ એવો કે રાષ્ટ્રપધત ગમે ત્યારે તેને
પદ પરથી
NEVER GIVE UP ACADAMY
KAVYESH K KARELIA
આવી છે, કે સરકાર રાજીનામું આપે ત્યારે તે આપો આપ પદ પરથી દુર થઇ જાય છે, કારણ કે સરકારે જ તેના નામની ભલામણ કરેલી હોય છે.
૫. બંધારણમાં તેનું કોઈ કાયય પણ નક્કી કરવામાં નથી આવ્યું. માટે રાષ્ટ્રપધત દ્વારા નક્કી કરેલું કાયય કરે છે.
❖ કાયય અને તેની શક્તત
૧. ભારત સરકારને કાયદાને લગતા ધવર્યો ઉપર સલાહ આપે કે જે રાષ્ટ્રપધત દ્વારા સોપવામાં આવેલા હોય.
૨. આવી રીતે ધવધવધ અન્ય કાયય કરે કે જે રાષ્ટ્રપધત સોપેલા હોય.
૩. બંધારણ આથવા કોઈ અન્ય કાયદા દ્વારા સોપેલા કાયયનું પાલન કરે.
૪. ભારત સરકારને લગતી બાબતો ના ધવર્ય સાથે ભારત સરકાર તરફથી સુપ્રીમ કોટયમાં હાજર થાય.
૫. બંધારણના અનુચ્છેદ ૧૪૩ મુજબ, રાષ્ટ્રપધત દ્વારા સુપ્રીમ કોટયમાં ભારત સરકારનું પ્રધતધનધધત્વ કરે છે.
❖ અધધકાર
૧. ભારતના કોઈપણ ધવસ્તારની કોઈપણ અદાલતમાં મુખ્ય સરકારી વકીલને સુનાવણી કરવાનો અધધકાર છે.
૨. આ ઉપરાંત સંસદના બંને સદનોમાં બોલવાનો અથવા કાયયવહીમાં ભાગ લેવાનો અથવા સંયુતત બેઠકમાં મતાધધકાર વગર ભાગ લેવાનો અધધકાર છે. એક સંસદ સભ્યની જેમ બધા અધધકાર છે.
NEVER GIVE UP ACADAMY
KAVYESH K KARELIA
❖ મયાયદા
૧. તે ભારત સરકારની ધવરુધમાં કોઈ સલાહ અથવા ધવશ્લેર્ણ ના કરી શકે.
૨. જે બાબતમાં તે ભારત સરકાર તરફથી હાજર થવાનું છે, તે બાબત પર પોતાનું મંતવ્ય ના આપી શકે.
૩. ભારત સરકારની મંજુરી વગર તે કોઈ અપરાધધક બાબતમાં કોઈ વ્યક્તતનો બચાવ ના કરી શકે.
૪. ભારત સરકારની મંજુરી વગર તે કોઈ પરરર્દ કે કંપની ના ધનદેશન પદ પર ના રહી શકે.
હા પરંતુ મુખ્ય સરકારી વકીલ એ તે પૂણય સમય વકીલ નથી હોતો. તે એક સરકારી કમયચારીની કક્ષામાં આવતો નથી. માટે જ તેને સ્વતંત્ર કાયદાકીય કાયયવહીથી રોકવામાં આવતા નથી.
❖ બંધારણમાં અનુચ્છેદ
૧. અનુચ્છેદ ૭૬ : ભારતના મુખ્ય સરકારી વકીલ
૨. અનુચ્છેદ ૮૮ : મુખ્ય સરકારી વકીલના સંસદના સદનોના તથા તેની સધમધતઓ સાથે જોડાવાનો અધધકાર.
૩. અનુચ્છેદ ૧૦૫ : મુખ્ય સરકારી વકીલની શક્તતઓ, ધવશેર્ાધધકાર અને પ્રધતરક્ષા

Sunday, 8 April 2018

BASIC OF ECONOMIC


NEVER GIVE UP ACADAMY

KAVYESH K KARELIA



*               અર્થશાસ્ત્રનું કેન્દ્ર

   માનવ જીવનમાં સુધારો અને માનવ જગતના જીવન સ્તરમાં સુધારો એ અર્થશાસ્ત્રનું કેન્દ્ર છે. કઈ રીતે સામાન્ય જનતા વધારેમાં વધારે ખુશ રહે તે આનો હેતુ છે. આ દિશામાં પ્રથમ પ્રયત્ન સ્કોટલેન્ડના પ્રખ્યાત દર્શીનીક અર્થશાસ્ત્રી એડમ સ્મિથ દ્વારા કરવામાં આવ્યો. પોતાની ચોપડી THE WEALTH OF NATION (૧૭૭૬) માં આ પ્રયત્ન કરવામાં આવ્યો.

*               અર્થવ્યવસ્થાઓની મુખ્ય ચુનોતીઓ

   અર્થવ્યવસ્થામાં ધણી બધી ચુનોતીઓ છે. જેમાં પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રોટી, કપડા, અને મકાન વગેરે પ્રાથમિક જરૂરિયાત છે, જ્યારે બીજી  જરૂરિયાતમાં ઉચું જીવન ધોરણ, જેમાં TV, ફ્રેઝ, અને કાર વગેરે. આમ સરકારને આ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઘણી ચુનોતીનો સામનો કરવો પડે છે. આમાં પણ દેશમાં પડેલા સંસાધનો ઉપયોગ કરીને જરૂરિયાત પૂરી પડાવી.

*  અર્થવ્યવસ્થાની મુખ્ય બે ચુનોતીઓ
                                                              
*આર્થિક વ્યવસ્થા

           કોઈ પણ અર્થવ્યવસ્થામાં સંસાધનો તેની જનતાના કલ્યાણ માટે કઈ રીતે ઉપયોગ કરવો, તેના  વિવાદનો પ્રારભ એડમ સ્મિથ (૧૭૨૮-૧૭૯૦) તેના પુસ્તક THE WEALTH OF NATION આપવામાં આવે છે. આ વિવાદનો સુયોગ્ય હેતુ આવામાં ૨૦૦ વર્ષ જેટલો સમય વિતીગ્યો. અને અર્થવ્યવસ્થાના ત્રણ સ્વરૂપો આપવામા આવ્યા.

*૧. પૂંજીવાદી અર્થવ્યવસ્થા
ü  આ વ્યવસ્થામાં સરકારી હસ્તક્ષેપ હોતો નથી. માત્ર સ્વતંત્ર હોય છે. આના માટે બજાર પ્રતિયોગીતા થાય છે.
ü  આનો ઉદભવ the wealth of nation માંથી માનવામાં આવે છે.
ü  આ વ્યવસ્થા સૌપ્રથમ અમેરિકાએ અપનાવેલી.
*૨. સરકારી(રાજા) અર્થવ્યવસ્થા
ü  આમાં માત્ર બધા ઉદ્યોગો સરકારના હાથમાં જ હોય છે.
ü  આનો ઉદભવ બોલ્શેવિક ક્રાંતિ (૧૯૧૭)  થી માનવામાં આવે છે. જેના પર જર્મનીના દર્શેનીક કાલ-માર્ક્સનો પ્રભાવ છે.
ü  આ વ્યવસ્થા સૌપ્રથમ રશિયા અને ત્યારબાદ ચીને(૧૯૪૯) માં અપનાવી હતી.
* ૩. મિશ્રિત અર્થવ્યવસ્થા
ü  આમાં તે બધું મિશ્રિત હોય છે. કેટલાક ઉદ્યોગો સરકારના અને કેટલાક સ્વતંત્ર હોય છે.
ü  આનો ઉદભવ ૧૯૨૯ની મહામંદી માનવામાં આવે છે. જેના પર બ્રિટીશ અર્થશાસ્ત્રી જોન મેનાર્દ નો પ્રભાવ જોવા મળે છે.
ü  આ વ્યવસ્થા સૌપ્રથમ ૧૯૪૦માં ફ્રંચ દ્વારા આપનાવામાં આવેલીં હતી.
*મિશ્રિત અર્થ વ્યવસ્થાને પ્રાત્સાહન
ü  આ અર્થવ્યવસ્થાને ૧૯૯૩ થી ૧૯૯૯મા IMF અને WORLD BANK દ્વારા પુષ્ટિ કરવામાં આવી. માટે જ ચીન જેવી સરકારે પણ ૧૯૮૫ થી જ ખુલ્લા દ્વારની નીતિ અપનાવી.
ü  આ રીતે સોવિયત સંઘ પણ ગ્લાસનોસ્ત( ખુલ્લુપણ)  અને પ્રેસ્ત્રોયકા( પુનઃ સરચના) નામની નીતિ અપનાવી.
ü  ૧૯૯૯મા વિશ્વ બેંકના વિકાસ રીપોર્ટમાં પણ મિશ્રિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. અને વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના પછી વૈશ્વિકરણનો પ્રારંભ થયો.  

K-CURE kavyesh