NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પર મહાભિયોગની પ્રક્રિયા
➢ રાષ્ટ્રપતિના હુકમ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને િેના પદ ઉપરથી દુર કરી શકાય છે. રાષ્ટ્્પતિ આવુું ત્યારે કરી શકે કે જયારે સુંસદ દ્વારા સત્રમાું અરજી કરેલી હોય. આ હુકમને સુંસદના બુંને સદનોમાું તિશેષ બહુમિીથી પક્રરિ થિો જોઈ. િેને દુર કરિાનો આધાર િેનો દુરવ્યહાર અથિા લગાિેલો આરોપ તસદ્ધ થિો જોઈ.
➢ ન્યાયાધીશ િપાસ અતધનીયમ(૧૯૬૮) મુજબ િેના પર પ્રક્રિયા કરિામાું આિે છે.
૧. હર્ાિાનો પ્રસ્િાિ ૧૦૦ સભ્યો (લોકસિા માર્ે) અથિા ૫૦ સભ્યો (રાજ્યસિા માર્ે) દ્વારા હસ્િાક્ષર કયાટ પછી અધ્યક્ષ/સિાપતિ દેિો પડે છે.
૨. અધ્યક્ષ/સિાપતિ આ પ્રસ્િાિને સદનમાું દાખલ પણ કરી શકે અથિા િેનો અસ્િીકાર પણ કરી શકે.
૩. જો આને સ્િીકાર કરી લેિામાું આિે િો અધ્યક્ષ અથિા સિાપતિ દ્વારા િેની િપાસ માર્ે ત્રણ સભ્યો િળી સતમતિની રચના કરિામાું આિે છે.
૪. આ સતમતિમાું (૧) મુખ્ય ન્યાયાધીશ અથિા સુપ્રીમ કોર્ટના કોઈ અન્ય ન્યાયાધીશ (૨) કોઈ પણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને (૩) પ્રખ્યાિ કાયદાશાસ્ત્રી હોય છે.
૫. જો આ સતમતિ ન્યાયાધીશના દુરવ્યહારમાું દોતષિ માને િો સદનમાું આ પ્રસ્િાિ ઉપર તિચાર કરિામાું આિે છે.
૬. બુંને સદનમાું આને તિશેષ બહુમિીથી પાક્રરિ કરીને રાષ્ટ્રપતિને મોકલિામાું આિે છે.
૭. અને ત્યારાબાદ રાષ્ટ્રપતિ ન્યાયાધીશને દુર કરિાનો હુકમ આપી દે છે.
➢ પરુંતુ એ નિાયની િાિ છે કે, અત્યાર સુધીમાું કોઈ પણ ન્યાયાધીશ પર મહાભિયોગ લાગ્યો નથી. પ્રથમ અને એક માત્ર મહાભિયોગની બાબિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ િી. રામાસ્િામી (૧૯૯૧ થી ૧૯૯૩)નો છે. આમાું િપાસ સતમતિએ િેને દુરવ્યહારમાું દોતષિ સાભબિ કયાટ, પરુંતુ આ લોકસિામાું પક્રરિા ના થયો. કોંગ્રેસ પક્ષ મિદાનથી અલગ થાય ગયો.
No comments:
Post a Comment