Tuesday, 10 April 2018

ATTORNY GENERAL OF INDIA




NEVER GIVE UP ACADAMY
KAVYESH K KARELIA
ભારત સરકારનો મખ્ુ ય સરકારી વકીલ
(Attorney General of india)

પ્રસ્તાવના

✓ બધં ારણમા ં અનચ્ુ છેદ ૭૬ મજુ બ ભારતના મખ્ુ ય સરકારી વકીલની
જોગવાઈ કરવામાં આવી છે. જે દેશનો સૌથી ઉપરનો કાયદાકીય
અધધકારી હોય છે.
✓ ભારતના પ્રથમ મખ્ુ ય સરકારી વકીલ એમ.સી. સેતાલાવાળા હતા.
અને હાલના કે.કે. વેણુગોપાલ છે.

❖ પદ માટે ધનયક્ુતત અને કાયયકાળ

૧. મખ્ુ ય સરકારી વકીલની ધનયક્ુતત રાષ્ટ્રપધત દ્વારા કરવામા ં આવે
છે.
૨. તેની લાયકાતમા,ં તે સપ્રુ ીમ કોટયના કોઈ ન્યાયાધીશની લાયકાત
જેટલી હોવી જોયે.
૩. બીજા મા ં જોયે તો તે ભારતનો નાગરરક હોવો જોયે, તેને વડી
અદાલતના ન્યાયાધીશ તરીકે ૫ વર્ય કાયય કરેલ ું હોવ ું જોયે. અથવા
૧૦ વર્ય વકીલાતનો અનભુ વ હોવો જોયે.
૪. મખ્ુ ય સરકારી વરકલના પદની સમય અવધીનો બધં ારણમા ં
કોઈ ઉલ્લેખ કરવામા ં આવ્યો નથી. આ ઉપરાતં તેને દુર કરવાની
પણ કોઈ વ્યવસ્થા નથી. તે પોતાના પદ પર રાષ્ટ્રપધતની મરજી
સધુ ી રહી શકે છે. આના મતલબ એવો કે રાષ્ટ્રપધત ગમે ત્યારે તેને
પદ પરથી
NEVER GIVE UP ACADAMY
KAVYESH K KARELIA
આવી છે, કે સરકાર રાજીનામું આપે ત્યારે તે આપો આપ પદ પરથી દુર થઇ જાય છે, કારણ કે સરકારે જ તેના નામની ભલામણ કરેલી હોય છે.
૫. બંધારણમાં તેનું કોઈ કાયય પણ નક્કી કરવામાં નથી આવ્યું. માટે રાષ્ટ્રપધત દ્વારા નક્કી કરેલું કાયય કરે છે.
❖ કાયય અને તેની શક્તત
૧. ભારત સરકારને કાયદાને લગતા ધવર્યો ઉપર સલાહ આપે કે જે રાષ્ટ્રપધત દ્વારા સોપવામાં આવેલા હોય.
૨. આવી રીતે ધવધવધ અન્ય કાયય કરે કે જે રાષ્ટ્રપધત સોપેલા હોય.
૩. બંધારણ આથવા કોઈ અન્ય કાયદા દ્વારા સોપેલા કાયયનું પાલન કરે.
૪. ભારત સરકારને લગતી બાબતો ના ધવર્ય સાથે ભારત સરકાર તરફથી સુપ્રીમ કોટયમાં હાજર થાય.
૫. બંધારણના અનુચ્છેદ ૧૪૩ મુજબ, રાષ્ટ્રપધત દ્વારા સુપ્રીમ કોટયમાં ભારત સરકારનું પ્રધતધનધધત્વ કરે છે.
❖ અધધકાર
૧. ભારતના કોઈપણ ધવસ્તારની કોઈપણ અદાલતમાં મુખ્ય સરકારી વકીલને સુનાવણી કરવાનો અધધકાર છે.
૨. આ ઉપરાંત સંસદના બંને સદનોમાં બોલવાનો અથવા કાયયવહીમાં ભાગ લેવાનો અથવા સંયુતત બેઠકમાં મતાધધકાર વગર ભાગ લેવાનો અધધકાર છે. એક સંસદ સભ્યની જેમ બધા અધધકાર છે.
NEVER GIVE UP ACADAMY
KAVYESH K KARELIA
❖ મયાયદા
૧. તે ભારત સરકારની ધવરુધમાં કોઈ સલાહ અથવા ધવશ્લેર્ણ ના કરી શકે.
૨. જે બાબતમાં તે ભારત સરકાર તરફથી હાજર થવાનું છે, તે બાબત પર પોતાનું મંતવ્ય ના આપી શકે.
૩. ભારત સરકારની મંજુરી વગર તે કોઈ અપરાધધક બાબતમાં કોઈ વ્યક્તતનો બચાવ ના કરી શકે.
૪. ભારત સરકારની મંજુરી વગર તે કોઈ પરરર્દ કે કંપની ના ધનદેશન પદ પર ના રહી શકે.
હા પરંતુ મુખ્ય સરકારી વકીલ એ તે પૂણય સમય વકીલ નથી હોતો. તે એક સરકારી કમયચારીની કક્ષામાં આવતો નથી. માટે જ તેને સ્વતંત્ર કાયદાકીય કાયયવહીથી રોકવામાં આવતા નથી.
❖ બંધારણમાં અનુચ્છેદ
૧. અનુચ્છેદ ૭૬ : ભારતના મુખ્ય સરકારી વકીલ
૨. અનુચ્છેદ ૮૮ : મુખ્ય સરકારી વકીલના સંસદના સદનોના તથા તેની સધમધતઓ સાથે જોડાવાનો અધધકાર.
૩. અનુચ્છેદ ૧૦૫ : મુખ્ય સરકારી વકીલની શક્તતઓ, ધવશેર્ાધધકાર અને પ્રધતરક્ષા

No comments:

Post a Comment

K-CURE kavyesh