Friday, 30 March 2018

international solar alliance

                              

                          NEVER GIVE UP ACADAMY

                                                       KAVYESH K KARELIA

          
આંતરરાષ્ટીય સૌર સંગઠન શું છે?

      આંતરરાષ્ટ્રીય  સૌર સંગઠન ૧૨૧ દેશો કરતા પણ વધારે દેશો નું જૂથ છે, વધારેમાં વધારે સૂર્ય પ્રકાશ પ્રાપ્ત કરતા દેશો છે. બધા દેશો કર્કવૃત્ત અને મકરવૃત ની વચ્ચે આવેલા દેશો છે. આનો મુખ્ય હેતુ સૂર્ય પ્રકાશનો મોટા ભાગે ઉપયોગ કરવાનું છે.

      આની પહેલ સૌપ્રથમ વાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એકભાષણમાં(NOVEMBER ૨૦૧૫) કરેલી, અને કહેલું કે સૂર્ય પ્રકાશ પ્રાપ્ત કરતા દેશોએ તો સૂર્યપુત્ર છે. એક આંતર સરકાર સંગઠન છે. આમાં બધા દેશોને વોટીંગ પાવર આપવામાં આવેલો છે.

આંતરરાષ્ટીય સૌર સંગઠન વિશે.

Abbreviation               : ISA
Founded at                 : Paris, France
Purpose                     : Bring together a group of nations to endorse
                                  clean energy, sustainable environment, public
                                  transport and climate
Headquarters            : Gwal Pahari, Guragaon, Haryana, India
Region served            : countries between the tropic of cancer and
                                  Capricorn
Fields                        : Renewable energy
Membership              : 121 nations
Head                        : H.E. Upendra Tripathy

કાયદેસર સ્થાપના અને મુખ્યાલય

       જાન્યુઆરી ૨૦૧૬માં નરેન્દ્ર મોદી અને ફ્રેન્ચના રાષ્ટ્પતિ ફ્રન્કોઇસ હોલ્લાંડેએ સંયુક્ત રીતે સંગઠનનો અને આના કાર્યાલયનો શિલાન્યાસ કરેલો. આના માટે ભારતે આગામી વર્ષમાં .૭૫ બીલ્લીઓનનું ફંડ આપશે. સંગઠન ને international agency for solar policy and application (IASPA) પણ કહેવામાં આવે છે

સંગઠનના હેતુ અને કાર્યો

          આનો મુખ્ય હેતુ વધારેમાં વધારે સૂર્ય પ્રકાશનો ઉપયોગ કરવો. ઉપરાંત સૂર્ય શક્તિનો ઉપયોગ કારનીને  વધતા કાર્બનના ઉત્સર્જન અટકવું . ભારતે ૨૦૨૨ સુધીમાં 100GW સૂર્ય શક્તિ ઉત્પન કરવાનો લક્ષ્યાંક રાખેલો છે. ૨૦૩૦ સુધીમાં જે ગામડાઓ અને જાતિઓ સુધી વીજળી પોચી નથી ત્યાં સૂર્ય શક્તિ થી ૩૩-૩૫% ચોખી વીજળી પોચાદાવાનો લાક્ષ્યાંક રાખેલો છે. 

No comments:

Post a Comment

K-CURE kavyesh