Wednesday, 28 March 2018

DEGREE

                        NEVER GIVE UP ACADAMY 

KAVYESH K KARELIA                                                                            MONA K KARELIA
      9712374226                                                                                                  9978031588 


DEGREE OF COMPARISION
There are three Degree of Comparision.
1.    Positive degree
2.    Comparative degree
3.    Superlative degree

Degree માં આવતા વિશેષણની અને ક્રિયાવિશેષણના વચ્ચે જ તુલના થયા છે. વાક્યમાં કોઈપણ તુલનામાં ફેરવવામાં આવે તો તેના અર્થમાં ફેરફાર થતો નથી.
બે વ્યક્તિઓ વસ્તુઓ કે સ્થળોની તુલના Positive to comparative અને comparative to positive માં જ થઇ શકે છે. કોઈ વ્યક્તિ કે પદાર્થની તુલના બે કરતા વધારે વ્યક્તિઓ, વસ્તુઓ કે પદાર્થો વચ્ચે કરવાની હોય ત્યારે વાક્યનું પરિવર્તન ત્રનાયમાં થાય છે.

૧. positive degree : સમાનતાદર્શક તુલના

    કોઈ બે વસ્તુ કે પદાર્થમાં અમુક ગુણો સમાન રહેલા છે તેવું દર્શાવવું હોય ત્યારે positive degree નો ઉપયોગ થાય છે.
   positive degree માં વિશેષણની આગળ કે પાછળ AS.........AS મુકવામાં આવે છે. અને જયારે નકારવાક્ય હોય ત્યારે SO .....SO મુકવામાં આવે છે.

ઉદાહરણ

P.D 1. Rakesh is as well as Mahesh.
C D 2. Rakesh is not taller then rakesh.
P D 3. Rakesh is as wise as shyam.
C D 4. Shyam is not so wise as ram
.
 2. Comparative degree: અધિકતાદર્શક તુલના

   કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થમાં બીજી વ્યક્તિ પદાર્થ કરતા અનુક ગુણ વધારે છે કે ઓછા છે તેવું દર્શાવા comparative degree નો ઉપયોગ થાય છે.
C D માં વિશેષણ ને “er “ લાગે છે ત્યાર પછી then મુકાય છે.

૩. superlative degree: શ્રેષ્ઠતાદર્શક તુલના

  કોઈ વસ્તું કે વ્યક્તિ પર્દાર્થની સરખામણી તેની જેવી બીજી વસ્તુ, કોઈ વસ્તુ એક  પદાર્થ કરતા અમુક ગણા વધારે છે, એના કરતા સર્વશ્રેષ્ટ છે, તેવું દર્શાવા માટે superlative degree નો ઉપયોગ થયા છે.
  superlative degree માં “est” લાગે છે અને પછી તેની પૂર્વ artical the લાગે છે.

               TO BE CONTINUES IN NEXT BLOG POST 

No comments:

Post a Comment

K-CURE kavyesh