Saturday, 24 March 2018

1.જુનાગઢનું સુદર્શન તળાવ ક્યાં કાળ દરમિયાન બંધાયું હતું  ?
       (અ ) સૈધાવ                                          (બ) પરમાર
       (ક) સોલંકી                                            (ડ ) મોર્યા
1.Sudarshana lake in Junagadh was built during which period ?
      (A) ssaindhava                        (B) paramara
      (C) Solanki                                (D) Mauryan
Explain
સુદર્શન તળાવ ગીરનાર તળેટીમાં (ગુજરાતમાં) આવેલું છે.  આ તળાવનું નિર્માણ મૌર્યવંશ ના  સંસ્થાપક  ચંદ્રગુપ્તના  આદેશથી તેના પ્રાંતીય સુબા પુસ્યગુપ્તા કરેલી . ત્યારબાદ સમ્રાટ અશોકના મહામ્ત્ય તુષાત આ તળાવનું સમારકામ કરાવેલું .ત્યારબાદ સ્કાન્ધાગુપ્ત મોટી માત્રામાં ધનનો  ઉપયોગ કરીને  એક બંધ બનાવેલો .આનો સમય ઈ.સ. પૂર્વ ૪૧૫ થી ૪૫૫ માનવામાં આવે છે

No comments:

Post a Comment

K-CURE kavyesh