ધારાસભામાં બોમ્બ ફેંકવાના ગુનાસર પકડાયેલા ભગતસિંહને ફાંસી આપતા પેહલા જેલ અધિકારી દ્વારા તેમની અંતિમ ઇચ્છા પૂછવામાં આવી. ભગતે પૂરી સ્વસ્થતા સાથે હસતાં હસતાં કહ્યું કે "મારે બેબેના હાથની રોટી ખાવી છે" સાથી કેદીઓ ઘડીભર માટે આંચકો ખાઈ ગયા. બેબે ભંગી હતો. બેબેની આંખમાંથી આંસુ પડ્યા. ભગતસિંહ મરતા મરતા પણ અસ્પૃશ્યતાને મારવાનુ કામ કરી બતાવ્યું.
કાવ્યેશ
👌👌
ReplyDelete