√પરમવીર ચક્ર
આ ચક્ર એ ભારતનો સર્વોચ્ચ સેના ખિતાબ છે. આ ચંદ્રક દુશ્મન સામે અભૂતપૂર્વ શોર્ય પ્રદર્શન અને દેશ માટે બલિદાનની ભાવના બદલ આપવામાં આવે છે. આ ચંદ્રકની ડિઝાઇન મૂળ સ્વિસ નાગરિક અને સૈન્ય અધિકારી વિક્રમ ખાણોલાકારના પત્ની સાવિત્રી ખાણોલાકાર નામની મહિલાએ બનાવેલી. આ પદકની રચના પ્રથમ ગણતંત્રના રોજ ભારતના રાષ્ટ્રપતિ એ કરી હતી. તેનો અમલ પ્રથમ સ્વતંત્રતા દિવસથી ગણવાનું નક્કી થયું. આ એવોર્ડ સેનાની ત્રણે પાંખના જવાનો અને અધિકારીઓ ને આપવામાં આવે છે. દેશનો પ્રથમ પરામવીર ચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરનાર વીર સપૂત મેજર સોમનાથ શર્મા હતા.
#nevergiveupacademykavyesh
Saturday, 26 January 2019
પરમવીર ચક્ર kavyesh karelia
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment