Monday, 9 September 2019

Why need to study moon (lunar)

શા-માટે ચંદ્રનો અભ્યાસ કરો????
બધાને ખ્યાલ જ હશે કે લોકો કેટલા દિવસથી ચંદ્રયાન વિશે ચર્ચા કરતા જોવા મળે છે. અને લોકોના મન એક સવાલ છે કે આટલા પૈસાનો ધુમાડો કરી ચંદ્રના અભ્યાસનો શુ લાભ? આનાથી શુ ફાયદો?

પરંતુ ચંદ્રના અભ્યાસ કરવાના ઘણા કારણો અને લાભો છે જેમાં
* ચંદ્રએ પૃથ્વીનો એક માત્ર કુદરતી ઉપગ્રહ છે.અને તે બીજા કરતા નજીક પણ છે.
* તે પૃથ્વી સાથે ઘણા અંશે મળતો આવે છે. Cosmic એટલે આખા વિશ્વનું
*તમને ખ્યાલ જ હશે કે 2008માં જે ચંદ્રયાન મોકલવામાં આવ્યું તેનાથી દુનિયાને ખ્યાલ આવ્યો કે ત્યાં પાણીની હાજરી છે.
*જે ભવિષ્યમાં ભારત માટે એક footprint જેવું કાર્ય કરશે.
*આના અભ્યાસથી સંપૂર્ણ અવકાસનો ખ્યાલ મળે અને ભવિષ્યમાં તે ઉપયોગી પણ થાય.
*ભારત અન્ય દેશની સાપેક્ષમાં ખૂબ જ નજીવા ખર્ચ આ બધા મિશનો કરે છે.
*ભવિષ્યમાં ત્યાં માનવ વસાહત પણ થઇ શકે.#nevergiveupacademykavyesh

No comments:

Post a Comment

K-CURE kavyesh