Saturday, 5 May 2018

the great gandhiji 1869 to 1948

NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
એક નજર ગાધાં ીજીના જીવન પર
૧૮૬૯ : ૦૨ ઓક્ટોબરના રોજ પોરબદાં રમા ાં જન્મ થયો.
૧૮૮૧ : કસ્તરુ બા સાથે લગ્ન, રાજકોટમા ાં શિક્ષણની િરૂઆત.
૧૮૮૭ : મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ભાવનગરની િામળદાસ
કોલેજમાાં દાખલ થયા.
૧૮૮૮ : વકીલાતના અભ્યાસ માટે ઇગ્લેન્ડ ગયા.
૧૮૮૯ : ઇગ્લેન્ડમા ાં સૌપ્રથમ ભાષણ કર્.ુંુ
૧૮૯૧ : વકીલાતની પદવી પ્રાપ્ત કરી. માતા પતૂ ળીબાઈની
અવસાન થતા સ્વદેિ આવ્યા.
૧૮૯૨ : મબુ ઈ અને રાજકોટમા ાં વકીલાત િરુ કરી પરાંત ુ
સફળતા ના મળી.
૧૮૯૩ : િેખ અબ્દુલ્લાનો કેસ લડવા માટે દક્ષક્ષણ આટ્રિકા ગયા.
તયા ાં તેમને ડરબન સ્ટેિન પર રાંગભેદનો અનભુ વ થયો.
૧૯૯૫ : તયાની સપ્રુ ીમ કોટટમા ાં એડવોકેટ તરીકે માન્યતા મળી.
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
૧૮૯૬ : ૬ મટ્રિના માટે ભારત આવ્યા, અને ભારતીય નેતાઓ સાથે દક્ષક્ષણ આટ્રિકામાાં રિેતા ભારતીની સ્સ્થશત શવિે શવચારશવમિટ કયો. ફરી આટ્રિકા જતા રિયા.
૧૮૯૭ : ડરબન બાંદર પર તેનો વ્યાપક પ્રમાણમાાં શવરોધ કરવામાાં આવ્યો. સાથે ગોરા લોકો તરફથી અપમાનનો સિન કરવા પડયા. આ ઘટનાથી જીવનમાાં મિાન પટ્રરવતટન આવ્ર્ુાં.
૧૮૯૮ : ડરબનમાાં વકીતાલ દ્વારા ટ્રિન્દીઓની સેવા કરવાનુાં ચાલુ કર્ુું.
૧૮૯૯ : બોઅર ર્ુદ્ધની િરૂઆત થઇ, ગાાંધીજી એ ઘવાયેલા લોકોની સારવાર કરી અને સરકારને સાથ આપ્યો.
૧૯૦૧ : રાજકોટમાાં પ્લેગનો રોગ વ્યાપક પ્રમાણમાાં ફેલાયો, ગાાંધીજી ભારત આવ્યા અને લોકોની સેવામાાં લાગી ગયા. તયારબાદ કલકતા કોંગ્રેસમાાં જોડાયા, અને દેિના જુદા-જુદા પ્રાાંતોમાાં ફરીયા.
૧૯૦૨ : ગાાંધીજી દક્ષક્ષણ આટ્રિકા પરત ગયા.
૧૯૦૩ : ઇન્ન્ડયન ઓપીનીયન સમાચારપત્રની િરૂઆત કરી.
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
૧૯૦૪ : ફીનીક્સ આશ્રમની સ્થાપના કરી, ગીતાજી નો અભ્યાસ અને અન ટુ ધી લાસ્ટ જ્િોન રિીક્નનુાં પુસ્તક વાાંચીને જીવનમાાં ક્ાાંશતકારી બદલાવ આવ્યો.
૧૯૦૬ : જોિાનીસ્બગટમાાં જુલુ શવદ્રોિ ફાટી શનકળ્યો. ગાાંધીજીએ ઘાયેલ લોકોની સેવા કરી. આજીવન બ્રમચયટ પાળવાની પ્રશતજ્ઞા લીધી.
૧૯૦૭ : સૌપ્રથમ વાર સતયાગ્રિ િબ્દનો પ્રયોગ કરીને તેની કુિળતાથી િરૂઆત કરવામાાં આવી.
૧૯૦૮ : પ્રથમ વાર જેલમાાં ગયા.
૧૯૦૯ : વિાણમાાં ટ્રિન્દી સ્વરાજ પુસ્તક લખર્ુાં.
૧૯૧૦ : જોિાશનસબગટમાાં ટોલ્સટોય ફામટની સ્થાપના કરી.
૧૯૧૩ : સતયાગ્રિનો ફરીથી પ્રારાંભ અને ધરપડક કરવામાાં આવી.
૧૯૧૪ : પોતાના રાજકીય ગુરુ એવા ગોખલેજીની ઈચ્છાને માન આપી ભારત આવા માટે રવાના થયા.
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
૧૯૧૫ : ભારત પરત ફયાટ. ( જે ટ્રદવસ પ્રવાસી ભારતીય તરીખે માનવામાાં આવે છે) ૧૯ ફેબરુઆરીના રોજ રાજકીય ગુરુ ગોખલેનુાં અવસાન.
૧૯૧૭ : ડો. રાજેન્દ્ર પ્રસાદ સાથે પ્રથમ મુલાકાત, ચાંપારણ સતયાગ્રિ દ્વારા ભારતમાાં બાપુના કાયટનો પ્રારાંભ. અને મિાદેવભાઈ દેસાઈના સાંપકટમાાં આવ્ય.
૧૯૧૮ : અમદાવાદમાાં બોનસના મુદે શમલમાક્ષલકો- મજદુરોની િડતાલ, બાંને વચ્ચે સમજુતી કરાવી. અને ખેડા સતયાગ્રિ થયો.
૧૯૧૯ : રોલેટ એક્ટ પસાર થયો, જેનો શવરોધમાાં ૦૬ અશપ્રલના રોજ ઉપવાસ અને પ્રાથટના ટ્રદવસ મનાવાયો. યાંગ ઈન્ન્ડયા અને નવજીવન સમાચારપત્રનો પ્રારાંભ.
૧૯૨૦ : અસિકારની ચળવળનો પ્રારાંભ કયાટ. અમદાવાદમાાં ગુજરાત શવદ્યાપીઠની સ્થાપના કરી. ગાાંધીજીએ તૈયાર કરેલુાં કોંગ્રેસનુાં બાંધારણ સ્વીકૃત કર્ુું..
૧૯૨૧ : અન્ય રાષ્ટીય શવદ્યાપીઠની સ્થાપના કરવામાાં આવી. શપ્રન્સ ઓફ વેલ્સના આગમનથી જે અિાાંશત ફેલાયેલી િતી, તેના કારણે પાચ ટ્રદવસના ઉપવાસ કયાટ.
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
૧૯૨૨ : ચોરીચોરાની ઘટનાને લીધે અસિકારની ચળવળ બાંધ રાખી. ગાાંધીજીની ધરપકડ કરીને ૬ વષટની સજા કરવામાાં આવી.
૧૯૨૪ : બીમારીને કારણે જેલમાાંથી છોડવામાાં આવ્યા. ટ્રિિંદુ- મુસ્સ્લમ એકતા માટે ૨૧ ટ્રદવસના ઉપવાસ કયાટ. બેલગાવ કોંગ્રેસ અશધવેિનના પ્રમુખ બન્યા.
૧૯૨૭ : ખાદીયાત્ર કરી.
૧૯૨૮ : સાયમન કશમિન, બારડોલી સતયાગ્રિ, મગનલાલ ગાાંધીનુાં મૃતર્ુ.
૧૯૩૦ : ૧૨ માચટના રોજ અમદાવાદથી દાાંડી સુધી યાત્ર કરવામાાં આવી. ફરી પછી ૦૫ મેં ના રોજ ધરપકડ કરવામાાં આવી.
૧૯૩૧ : ગાાંધીજીને જેલમાાંથી મુસ્ક્ત આપવામાાં આવી, ગાાંધી-ઈરવીન કરાર થાય, બીજી ગીલામેજીમાાં િાજરી.
૧૯૩૨ : કોંગ્રેસ ગેરકાયદેસર જાિેર થઇ. ફરી ધરપકડ કરવામાાં આવી, નવજીવન અને યાંગ ઈન્ન્ડયા ઉપર પ્રશતબાંધ મુકવામાાં આવ્યો.
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
૧૯૩૩ : િરીજન સમાચારપત્રનો પ્રારાંભ કરવામાાં આવ્યો. વધાટમાાં રિેવાનુાં નક્કી કર્ુું.
૧૯૩૪ : ખાદી ગ્રામોદ્યોગ સાંઘની સ્થાપના કરવામાાં આવી.
૧૯૩૬ : વધાટમાાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરવામાાં આવી.
૧૯૩૯ : રાજકોટમાાં આમરણ ઉપવાસ િરુ કરવામાાં આવ્યા. વાયસરોયના િસ્તેક્ષપ બાદ ચાર ટ્રદવસના ઉપવાસ સમાપ્ત.
૧૯૪૦ : વ્યસ્ક્તગત સતયાગ્રિી તરીકે શવનોબા ભાવેની પસાંદગી કરવામાાં આવી.
૧૯૪૧ : ગૌ સેવા સાંઘની સ્થાપના કરવામાાં આવી.
૧૯૪૨ : ફરી વાર ગાાંધીજીના િાથમાાં કોંગ્રેસનુાં નેતૃતવ આવ્ર્ુાં. અને તેના દ્વારા ભારત છોડો આંદોલનનો પ્રારાંભ કરવામાાં કરો યા મારોનુાં સુત્ર આપ્ર્ુાં. મિાદેવભાઈ દેસાઈનુાં મૃતર્ુ.
૧૯૪૩ : આગખાના મિેલમાાં ૨૧ ટ્રદવસના ઉપવાસ કયાટ.
૧૯૪૪ : કસ્તુરબાનુાં આગખાના મિેલમાાં મૃતર્ુ.
૧૯૪૬ : દેિમાાં કોમીહુલ્લડો ફાટી નીકળ્યા. કોમી એકતા માટે ગાાંધીજીની નોઅખાલીની પદયાત્રા.
NEVER GIVE UP ACADEMY
KAVYESH K KARELIA
૧૯૪૭ : ભારત આઝાદ થર્ુાં, કોમી તોફાનોને િાાંત કરવા ગાાંધીજીના ૭૨ કલાક ઉપવાસ.
૧૯૪૮ : ટ્રદલ્િીમાાં પાચ ટ્રદવસ ઉપવાસ કયાટ. ૩૦/01 ને શુક્વારની સાાંજે ક્ષબરલા ભવનમાાં નથુરામ ગોડસે દ્વારા િતયા. અને તેમના છેલ્લા િબ્દો િે રામ િતા. મિાન વૈજ્ઞાશનક આલ્બટટ આઇન્સ્તૈને ગાાંધી શવિે કહ્ુાં કે “ િાડમાંિાનો બનેલો આવો કોઈ માનવી ખરેખર આ પૃથ્વી પર ફયો િિે એવુાં આવનારી પેઢી ભાગ્યે જ માનિે.

No comments:

Post a Comment

K-CURE kavyesh